ભ્રષ્ટાચાર / બળાત્કારીઓ પાસેથી લાંચ લેનાર PSI શ્વેતા જાડેજાને બચાવવા ઉચ્ચ અધિકારીઓ મેદાને!

ahmedabad psi shweta jadeja against corruption complain police officers saved her

લાંચિયા PSIને બચાવવા હવે એક ઉચ્ચ અધિકારી મેદાનમાં આવી ગયા છે. લાંચિયા સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાને બચાવવા એક ઉચ્ચ અધિકારીના ગાંધીનગરના આંટાફેરા શરૂ થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ