રજૂઆત / 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' : પ્રાથમિક શાળાના શિક્ષકોએ હક્ક માટે ચલાવ્યુ #4200gujarat અભિયાન

ahmedabad primary teachers whatsapp campaign for grade pay

પ્રલય યો સર્જન બંને જેની દેખરેખમાં તૈયાર થાય છે તેવા શિક્ષક કોઈ દિવસ સાધારણ ન હોઈ શકે પરંતુ વારંવાર સરકારની શિક્ષણ નીતિ સામે સવાલો ઉઠી છે ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષથી શિક્ષણસંઘ દ્વારા શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા આખરે શિક્ષકોએ પોતાના હક્ક માટે #4200gujarat શરૂ કર્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ