સલામ / આ છે અમદાવાદનો સુપરમેન : પોતાના જીવન સમાન સાબરમતીમાં કોઈને મારવા દેતો નથી

ahmedabad prahalad solanki saves many lives sabarmati river

અમદાવાદની સાબરમતી નદીની કિનારે અમદાવાદનો સુપરમેન વસે છે. જી હા, આ અમદાવાદીની કહાની જોઈ-વાંચીને એક અમદાવાદી તરીકે તમારી છાતી ગજગજ ફૂલી જશે. અમદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓ છાશવારે બને છે ત્યારે શહેરના પરગજું આદમી પ્રહલાદ સોલંકી આવા લોકોને પોતાના જીવના જોખમે બચાવીને જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે અત્યાર સુધી 300થી વધુ લોકોના જીવ બચાવીને. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ