અમદાવાદ / પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ફરી વિવાદમાંઃ રમણ-દશરથ પટેલ બાદ છગન પટેલના પુત્રો પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ

Ahmedabad popular builder scam police inquiry

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર્સ સામે ગાળિયો વધુ કસાયો છે. પોપ્યુલર બિલ્ડર્સ સામે છેતરપિંડીની વધુ ફરિયાદ સામે આવી છે. રમણ પટેલ, દશરથ પટેલ બાદ હવે છગન પટેલના બંને પુત્રો પર જમીન પચાવવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જેમાં પ્રથમેશ અને વિક્રમ સહિત 6 લોકો સામે અરજી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ