અમદાવાદ / પોપ્યુલર બિલ્ડરની 27 જગ્યાઓ પર ITના દરોડા, એક રૂમ ભરીને મળી આ વસ્તુ

Ahmedabad popular builder group IT Search operation

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપની 27 જગ્યાએ IT વિભાગે દરોડા પાડ્યા હતા. સવારના 8 વાગ્યાથી ઓફિસ-નિવાસસ્થાને ITએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોપ્યુલર ગ્રુપ અંગે ITને મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે, પુત્રવધુને સમાધાનના 2.5 કરોડ આપ્યા બાદ પોપ્યુલર બિલ્ડર પરિવાર ITના રડારમાં આવ્યો છે. હવે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ