પેટ્રોલિંગ / કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન જાગતે રહો’: ચોરીના બનાવ અટકાવવા તૈયાર કર્યો માઇક્રોલેવલ પ્લાનિંગ

Ahmedabad Police's 'Operation Jagate Raho' amid bitter cold: Prepared micro-level planning to prevent theft

‘જાગતે રહો!’ આ સ્લોગન સાથે કડકડતી ઠંડી વચ્ચે પણ અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવા માટે પોલીસે ખાસ ‘ઓપરેશન’ શરૂ કર્યું છે. પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા માઇક્રોલેવલ પ્લાનિંગ ઘડી કામગીરી શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ