સ્પષ્ટતા / 'કોઈ પણ દરોડા પોલીસ દ્વારા પાડવામાં આવ્યા નથી', AAPના દાવા બાદ અમદાવાદ પોલીસનો ખુલાસો

 Ahmedabad police's explanation regarding the raid

ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પાડ્યા હોવાના દાવાને અમદાવાદ પોલીસે ફગાવ્યા, અમદાવાદ પોલીસે કહ્યું કે, શહેર પોલીસ દ્વારા આવા પ્રકારની કોઈ રેડ કરવામાં આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ