અમદાવાદ / ચા-પાણીનો વ્યવહાર! આમ તો 750 રૂ. મેમોના થાય પણ 100 રૂ. આપશો તો વાહન છૂટી જશે: પોલીસ કર્મચારી

Ahmedabad Police Traffic police Two Wheeler Detain Towing van Traffic memo

ટો કરેલાં વાહનો છોડાવવાં 'ચા-પાણી'નો વ્યવહાર કરવો જ પડશે. પોલીસ કર્મચારીએ કહ્યું કે  આમ તો ૭૫૦ રૂપિયા મેમો થાય છે પરંતુ તમે ૧૦૦ રૂપિયા આપી દેશો તો વાહન છૂટી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ