સુશાસન? / આમાં કેમ કાયદો જળવાઇ, અમદાવાદના 48માંથી 40 પોલીસ સ્ટેશનમાં સેકન્ડ PI નથી

Ahmedabad police stations do not have a second PI

મેગા સિટી અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમનો ગ્રાફ વધી રહ્યો છે. ક્રાઇમ રોકવા માટે પોલીસ પાસે પુરતો સ્ટાફ જ નથી. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોરી-લૂંટ, મારામારી જેવા ગંભીર પ્રકારનાં ગુનાઓમાં વધારો થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ