ફરિયાદ / અમદાવાદમાં 14 વર્ષની સાળી પર નરાધમ જીજાજીએ 5 મહિના દુષ્કર્મ આચર્યું, બહેનને ખબર પડતાં ભાંડો ફુટ્યો

ahmedabad police station complain for rape arrested

ગુજરાતમાં એકબાજુ કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે અમદાવાદ શહેરમાંથી 14 વર્ષની સાળી પર નરાધમ જીજાજીએ સતત 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. આ અંગે સગીરાની બહેનને જાણ થતાં તેણે પતિ સામે ફરિયાદ નોંધાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ