તવાઈ / અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ફરી સક્રિય, 2 દિવસમાં વસૂલ્યો 24.65 લાખ રૂ.નો દંડ

Ahmedabad Police Stars To fine from last 2 days

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ફરી એકવાર તવાઈ શરૂ કરી છે. જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં ટ્રાફિક પોલીસે 24.65 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ