અમદાવાદ / અમીર હો યા ગરીબ યહાં સબ એક! પોલીસે BMW અને મર્સિડીઝમાં ફરતાં કરોડપતિઓને દંડ ફટકાર્યા

Ahmedabad police slams fines to BMW, Audi and rich persons under new traffic rules

મોટર વિહિકલ એક્ટનો નવો કાયદો આવ્યા બાદ સતત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ઓછું થઈ રહ્યું છે. પોલીસ માટે ટ્રાફિકના નિયમનો અમીર હોય કે ગરીબ તમામ માટે સરખા જ  હોય છે. જે અમદાવાદ પોલીસે મોંઘી મોંઘી કારોને નિયન ભંગ બદલ પકડીને દંડ ફટકાર્યો છે. તો બીજી તરફ BRTS કોરિડોરમાં ગેરકાયદે ઘુસતા બીએમડબલ્યું અને મર્સિડીઝ સહિતનાં વાહન ચાલકોને દંડ ફટકારીને  પોલીસે  ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેની સોસીયલ મીડિયામાં અમદાવાદ પોલીસ સરાહનીય કામ બદલ ખુબ ચર્ચા થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ