લાંછન / ફરિયાદ કરવા આવેલી 14 વર્ષ નાની યુવતી સાથે કૉન્સ્ટેબલને થયો પ્રેમ, બાદમાં જે કર્યુ તે ચોંકાવનારું

Ahmedabad police sexual abused 14 years younger girl

પ્રજાની સુરક્ષા કરવાના શપથ લેનાર પોલીસ કર્મચારીઓ પણ રક્ષકની જગ્યાએ ભક્ષક બની જતા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અપ‌િરણીત 24 વર્ષીય યુવતીને લગ્નનું પ્રો‌મિસ આપીને અવારનવાર શરીર સંબંધ રાખનાર 38 વર્ષના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં એરપોર્ટ પોલીસે રેપની ફરિયાદ દાખલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ