મહાઅભિયાન / બાળ તસ્કરીને બ્રેક મારવા અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’, ગરીબડા બાળકોને ઉગારવાનું સરાહનીય કામ જોઈ કરશો સલામ

Ahmedabad Police Operation Traffic Signal to break child trafficking

અમદાવાદમાં ભિક્ષુક બાળકોને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને ‘ઓપરેશન ટ્રાફિક સિગ્નલ’ નામનું ‘મહાઅભિયાન’ શરૂ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ