સુરક્ષા / હેલ્પલાઇન પછી હવે ‘નિર્ભયા’ વાન મહિલા ફોન કરે કે તરત જ પહોંચી જશે

 Ahmedabad police introduce Nirbhaya van for women safety

શહેરમાં મહિલાઓની જાહેરમાં થતી છેડતી તેમજ રોડરો‌મિયો દ્વારા કરાતા બીભત્સ ચેનચાળા જેવી અનેક ઘટનાઓને રોકવા માટે શહેર પોલીસ દ્વારા ૧૦૦ જેટલી નિર્ભયા વાન-કમ-પીસીઆર વાન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં વી‌ડિયો રેકોર્ડિંગ સહિત સીસીટીવી કેમેરા જેવી અનેક સુવિધા હશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ