અમદાવાદ / વિજયાદશમી નિમિત્તે શાહીબાગ પોલીસ હેડક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન, ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર

ahmedabad police headquarters vijay dashmi weapons worship scriptural

આજરોજ વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજનનો મહિમા રહ્યો છે. જેને લઇને અમદાવાદ ખાતેના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસમાં પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ