કાયદો-કાનૂન / અમદાવાદ પોલીસને 2021માં મળી મોટી સફળતા, લતીફ ગેંગના આ બે સાગરીતોની પણ ધરપકડ

Ahmedabad Police got great success in 2021

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની સાથે સ્થાનિક પોલીસે 2021ની સાલમાં ફરાર 296 જેટલા આરોપીની ધરપકડ કરી, પેરોલ જમ્પ આરોપીઓને પકડવા પોલીસ સફળ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ