સોશિયલ મીડિયા / નવું નવું નવ દિવસ: અમદાવાદ શહેર પોલીસના અનેક ફેસબુક પેજ અનિયમિત અને કેટલાકના બાળમરણ

Ahmedabad Police Facebook page irregular

અમદાવાદ શહેર પોલીસે અનેક ફેસબુક પેજ તૈયાર કર્યાં છે, જેમાં કેટલાંક ફેસબુક પેજ હાલ સતત અપડેટ થઇ રહ્યાં છે જ્યારે કેટલાંક ફેસબુક પેજનું બાળમરણ થઇ ગયું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ