નાટક / અમદાવાદના ડૉક્ટરે પોતાના અપહરણ થયાનું તરકટ રચીને પોલીસને દોડતી કરી, કારણ જાણીને સૌ ચોંકી ગયા

ahmedabad police: Dr. Sanket Shah, who lost gambling on an online app, created a kidnapping

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે

બ્રેકિંગ ન્યૂઝ