ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / કરફ્યુના પહેલા દિવસે જ અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, 22 કલાકમાં જ આટલા કેસ નોંધાયા

Ahmedabad police curfew first day 315 cases registered

કોરોના વાયરસે ફરી એકવાર માંથું ઉંચક્યું છે. અમદાવાદમાં 60 કલાકનો કરફ્યૂ લાદવાની ફરજ પડી છે. દિવાળી બાદ વેપાર, ધંધાની ગાડી પાટા પર ચડી જશે તેવી ઉજળી આશા રાખી બેઠેલા નાગરિકોને વધુ એક આંચકો પહોંચ્યો છે. કેમ કે નવા વર્ષના છટ્ઠા દિવસે જ અણગમતા સમાચાર સાંભળવા મળ્યા અને એ સાથે જ  બજાર બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં કરફ્યુના પ્રથમ દિવસે જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ