કાર્યવાહી / માસ્ક ન પહેરીને વાહન પર ફરતા અમદાવાદીઓએ ભરેલો દંડ જાણીને ચોંકી જશો

Ahmedabad Police crores rupees Fine not wearing masks

કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આપણે તેના પર ગંભીર થવાના બદલે દિવસે દિવસે વધુ બેદરકાર થઈ રહ્યા છીએ. કારણ કે માસ્ક ન પહેરવાને લઈને પોલીસે કરોડોનો દંડ અમદાવાદી વાહન ચાલકો પાસેથી વસૂલ્યો છે. છેલ્લાં કેટલાક મહિનામાં અમદાવાદીઓએ કરોડોનો દંડ ચૂકવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ