શહેરમાં 'રોમિયો'નો ત્રાસ વધ્યો: કોણ હોય છે આ લોકો જાણીને દંગ રહી જશો | Ahmedabad Police Crime Romeo

ક્રાઇમ / અમદાવાદમાં 'રોમિયો'નો ત્રાસ વધ્યો: કોણ હોય છે આ લોકો જાણીને દંગ રહી જશો

Ahmedabad Police Crime Romeo

શહેરમાં અને સમગ્ર રાજ્યમાં છેડતીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકો, રોડ રોમિયો તેમજ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પરિણીતા અને યુવતીઓને કોલ અને વીડિયો કોલ કરીને હેરાન પરેશાન કરતા હોય છે અને તેમની છેડતી પણ કરતા હોય છે. સમાજમાં બદનામ થવાના ડરથી મહિલા અને યુવતીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ