ફરિયાદ / ACPના ડ્રાઇવરે કહ્યું, ‘સટ્ટો રમાડ-બેટિંગ લે, કંઈ પણ કર મને અઠવાડિયે પાંચ હજાર આપ’

ahmedabad police crime anti corruption bureau

કોઇ પણ ઋતુમાં દિવસ રાત જોયા વગર ૨૪ કલાક ખડે પગે તહેનાત રહીને આપણી સલામતી માટે ફરજ બજાવતા સંનિષ્ઠ પોલીસ કર્મચારીઓ કેટલાક આંગળીના વેઢે ગણાય એવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના લીધે બદનામ થાય છે અને સમગ્ર પોલીસ તંત્રને લોકો શંકાની નજરે જુવે છે. આવા જ ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરુદ્ધ એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)માં ફરિયાદ થઇ છે જેના પર બેકાર યુવક પાસેથી દર અઠવાડિયે પાંચ હજાર રૂપિયા માગવાનો આરોપ છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ