Video / અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલે હરાવ્યો કોરોનાને, પાડોશીઓએ કર્યુ કોન્સ્ટેબલનું ભવ્ય સ્વાગત

અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ સંદીપ પરમારને કોરોના થયો હતો. તેઓ સારવાર બાદ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. ઘરે પરત ફરતા પોલીસ કર્મી સંદીપનું પરિવારના લોકો અને સોસાયટીના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ