અમદાવાદ / વસ્ત્રાપુરની દુકાનમાં કોન્સ્ટેબલ એ.એમ.ચૌધરીની દાદાગીરી, જુઓ વીડિયો

અમદાવાદના વસ્ત્રાપુરમાં મોબાઈલની દુકાનમાં કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે. દુકાનમાં કામ કરતા કર્મચારીને માલિકે છુટો કરતા વિવાદ થયો હતો. આ મામલે કર્મચારીઓ પોતાના કોન્સ્ટેબલ મિત્રને જાણ કરી હતી. ACP એ ડિવીઝનમાં કામ કરતા કોન્સ્ટેબલ મિત્ર એ.એમ.ચૌધરી પોલીસની પીસીઆર વાન લઈને દુકાન પર આવીને દાદાગીરી કરી હતી. દુકાનના માલિકની પાસે આવેલી અન્ય દુકાનને ખોલાવીને પણ કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો અને CCTV સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ