નિર્ણય / અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુની જરૂર, સરકાર કહેશે ત્યાં સુધી યથાવત્ રહેશેઃ પોલીસ કમિશનર

Ahmedabad Police Commissioner Sanjay Srivastava statement on Night curfew

દિવાળી બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા 4 મહાનગરોમાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. ત્યારે આજરોજ અમદાવાદના કર્ફ્યુને લઇને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ