કોરોના સંકટ / અમદાવાદમાં કાલ સવારે 6 વાગ્યે કરફ્યૂ પૂર્ણ પરંતુ રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાગૂ, રાત્રિ લગ્નને મંજૂરી નહીંઃ CP

Ahmedabad Police Commissioner Sanjay Srivastav press conference ahmedabad night curfew

આજે અમદાવાદમાં કરફ્યુને છેલ્લો દિવસ છે. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા કડકરીતે કરફ્યુની અમલવારી કરાવવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરીજનો પણ કરફ્યુમાં સહકાર આપી રહ્યા છે. ત્યારે કરફ્યુ અને આવતીકાલથી લાગૂ થનારા રાત્રિ કરફ્યુને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ