SHORT & SIMPLE / અમદાવાદમાં એકસાથે 5 પી.આઇની આંતરિક બદલી, પોલીસ કમિશ્નરે આપ્યા આદેશ, જાણો કેમ

Ahmedabad Police Commissioner made internal transfer of 5 police inspectors

અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 5 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ