ઇલેક્શન 2022 / મતદાનના 48 કલાક પહેલા બંધ કરવો પડશે પ્રચાર, ફૉર્મ ભરવા ત્રણ જ વાહનોમાં આવવું...: નેતાઓ માટે તંત્રનું જાહેરનામું

Ahmedabad Police Commissioner issued a notification regarding the election

અમદાવાદ પોલીસ કમિશનરે ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ઉમેદવાર 3 વાહનમાં જ ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈ શકશે. સાથે જ ઉમેદવાર પાંચ જ ટેકેદારને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકશે.

બ્રેકિંગ ન્યૂઝ