દિવાળી / અમદાવાદીઓ ફટાકડા તો ફોડી શકશો પરંતુ આ સમયે જ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

ahmedabad police commissioner decide bursting fireworks Declaration

દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલ તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારે પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવીને નિયમો સાથે ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનરે ફટાકડા ફોડવાને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ