અલર્ટ / અમદાવાદ : તહેવારોમાં મોલ્સ-મલ્ટિપ્લેક્સમાં જતા પહેલાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું જાણી લેજો

Ahmedabad Police Commissioner Ashish Bhatia notification terror threat

એક તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. દિવાળી પહેલા સુરક્ષાને લઇને સુરક્ષા એજન્સીઓ ખુબ જ સતર્ક છે. આ વચ્ચે અમદાવાદમાં આતંકી દહેશતને લઈને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ