નિયુક્તિ / ગુજરાત કેડરના વધુ એક અધિકારીની દિલ્હીમાં નિમણૂંક, અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંહ બન્યા NSGના DG

Ahmedabad Police Commissioner AK Singh National Security Guard DG

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંહ NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ના DG બન્યા છે. જેની કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે નિમણૂંક કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2020 સુધી NSGના DG પદ પર તેઓ રહેશે. મહત્વનું છે કે, એ.કે.સિંહ 1985ની બેંચના IPS અધિકારી છે. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સેવા બજાવી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ