ક્રાઇમ / અમદાવાદમાં મોંઘી બુલેટ બાઇકની ચોરી કરીને 40-50 હજારમાં વેચતો શખ્સ ઝડપાયો, જુઓ કેવી રીતે ચોરી કરતો હતો

Ahmedabad police caught the thief of the bullet bike

સોલા વિસ્તારમાં થયેલ બુલેટ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરતાં આરોપી ચિરાગને ઝડપી પાડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ