કાનૂન / GUJCTOC હેઠળ અમદાવાદ પોલીસે આ કુખ્યાત ગેંગના 5 આરોપીની કરી ધરપકડ

Ahmedabad Police arrested 5 accused of this notorious gang under GUJCTOC

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ફેક્ચર ગેંગના 5 આરોપીની ધરપકડ, આ કેસમાં હજુ પણ 4 આરોપીઓ ફરાર, તમામ પર ગુજસીટોક કાયદો લગાવવામાં આવશે

બ્રેકિંગ ન્યૂઝ