ધમકી / અમદાવાદના યુવકને પરેશાન કરવા એવો કોલ કર્યો કે પોલીસે કરી ધરપકડ

Ahmedabad Police Arrest Rath Yatra Call

યુસુફ પઠાણ નામનો આઇએસઆઇનો એજન્ટ રથયાત્રાના રૂટ પર ફરી રહ્યો છે અને ભાંગફોડ કરે તેવી શક્યતા છે તેવો ધમકીભર્યો ફોન મોડી રાત્રે પોલીસ કંટ્રોલરૂમમાં આવતાં દોડધામ મચી ગઇ છે. પોલીસે ફોન કરનાર કારંજના જામસાબની ગલીમાં આવેલ કોઠી મહોલ્લામાં રહેતા યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ