અમદાવાદ / યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, દિલ્હીથી MD ડ્રગ્સ લાવતો શખ્સ પોલીસ સકંજામાં

ahmedabad police arrest drug padler

અમદાવાદ SOGની ટીમે દિલ્હીથી અમદાવાદ આવતા એક ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસને 95 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ