હોબાળો / અમદાવાદમાં માસ્ક મામલે હોબાળોઃ ‘દંડ નહીં ભરીએ થાય તે કરી લો’ કહી પોલીસને ધક્કા માર્યા

ahmedabad police and people clash for mask

અમદાવાદમાં આજે પાસે પાંચ વ્યક્તિના ટોળામાંથી માસ્ક વગર ઊભેલી ત્રણ વ્યક્તિને દંડ ભરવાનું કહેતાં તેમણે દંડ નહીં ભરીએ તમારાથી થાય તે કરી લો એમ કહી પોલીસ સાથે માથાકૂટ કરી ધક્કા મારી ભારે હોબાળો મચાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ