કોરોના / 31 ડિસેમ્બરને લઇને એક્શન પ્લાનઃ રાત્રે ઉજવણી માટે બહાર નીકળેલા લોકોને પોલીસ પકડશે નહીં પણ આ જગ્યાએ લઇ જશે

ahmedabad police action plan 31 december people

રાજ્યભરમાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી લઇને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાને લઇને તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવા અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે આજે 31મીની ઉજવણીને લઇને પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યૂની કડક અમલવારી કરાવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ