સલામ / બંને પગે પેરાલિસિસ છતાં મજબૂત મનોબળને પગલે હાથથી હૅન્ડબૅગ-બુકે બનાવી પરિવારનો પાયો બની આ દીકરી

Ahmedabad physically challenged girl atmnirbhar story

કહેવાય છે ને કે અડગ મન ના માનવી એ હિમાલય  પણ નડતો નથી તેવી જ કહેવત સાર્થક કરતી અમદાવાદ ની  મહિલા આત્મનિર્ભર બની છે અને સમાજ માટે એક ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહી છે અનધારી આફત માં પણ મન ન ડગ્યું અને પોતાની મહેનતે આત્મનિર્ભર બનતી અમદવાદ ની દીકરીની શું છે કહાની જોઈએ આ અહેવાલમાં  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x