અમદાવાદ / સાબરમતી જેલમાંથી ફરી મોબાઇલ મળ્યો... જેલમાંથી કેમ વારંવાર મળે છે મોબાઇલ? જેલમાં મોબાઇલ આવે છે ક્યાંથી?

ahmedabad phone found again in sabarmati jail

અમદાવાદ સાબરમતી જેલમાંથી ફરી મોબાઇલ મળી આવ્યો છે ત્યારે જેલ પ્રશાસન ફરી વિવાદમાં ઘેરાયું છે. શહેરની સાબરમતી જેલમાંથી મોબાઇલ મળવાનો સીલસીલો યથાવત્ જોવા મળ્યો છે. આમ જેલમાંથી કેમ વારંવાર મળે છે મોબાઇલ? જેલમાં મોબાઇલ આવે છે ક્યાંથી?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ