Ek Vaat Kau / તમારા ફેમિલીમાં કયા ફટાકડા કોના જેવા ?

દિવાળી આવી છે ત્યારે VTVGujarati.Comએ અમદાવાદના ફટાકડા બજારમાં પહોંચીને લોકો સાથે કેટલાક સવાલ-જવાબો કર્યા હતા. જેમાં કેટલાંક લોકોએ રમૂજી જવાબો પણ આપ્યા હતા. ત્યારે જુઓ EK Vaat Kau નો આજનો સ્પેશિયલ એપિસોડ...

બ્રેકિંગ ન્યૂઝ