અમદાવાદ / આત્મનિર્ભર ગુજરાત સહાયની લોનના ફોર્મ લેવા માટે ઈન્કમટેક્સ ખાતે ADC બેંક પર લોકોની ભીડ

સરકાર દ્વારા લોકડાઉન સમયે વેપારીઓ, કારીગરો સહિતને આર્થિક મુશ્કેલી ન પડે તેને લઇ આત્મનિર્ભર ગુજરાત સહાય લોનની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદમાં ઇન્કમટેક્સ ખાતે ADC બેન્ક પર મોટી સંખ્યામાં લોકોની લાઇન લાગી છે. ઇન્કમટેક્સ ખાતે ADC બેન્ક પર એક કિલોમીટર લાંબી લાઇન જોવા મળી છે. લોન યોજનાના ફોર્મ લેવા લોકોની ભીડ જામી છે. નાના વેપારીઓ, કારીગરો, વ્યવસાયિકોને લોન આપવામાં આવી રહી છે. ત્યારે લોનના ફોર્મ લેવા માટે લાંબી લાઇન લાગી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ