ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / રાણીપમાં ડી માર્ટ બહાર જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

લોકડાઉન 4 દરમિયાન સરકાર દ્વારા છૂટ અપાતા લોકો ઘરની બહાર નિકળ્યા છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટની બહાર લોકોએ લાઈન લગાવી . જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા માટે લોકો લાઈનમાં લાગ્યા હતા.. લાઈનમાં ઉભા રહેવા બાબતે કેટલા લોકો વચ્ચે મારમારી પણ થઈ હતી. ડી-માર્ટની બહાર ઉભા રહેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ