બીમારી / કોરોના ઓછો થયો ત્યાં આ રોગચાળાએ હવે અમદાવાદને બાનમાં લીધું

ahmedabad people coronavirus now jaundice disease

લાખો શહેરીજનોને છેલ્લા સાડા નવ મહિનાથી કોરોનાએ ભયભીત કરી મૂક્યા હતા. દિવાળી પછી તો અમદાવાદમાં કોરોનાની સેકન્ડ વેવ ફરી વળતાં મ્યુનિસિપલ તંત્ર પણ ધ્રુજી ઊઠ્યું હતું, જોકે શહેરમાં ગત ર૩ નવેમ્બરથી અમલમાં મુકાયેલા રાત્રિ કરફ્યુ તેમજ તંત્રના અનેકવિધ ઉપાયથી હવે કોરોના અંકુશમાં આવ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ