કોરોના વાયરસ / અમદાવાદમાં હવે લોકો અહીં ફ્રીમાં કરાવી રહ્યા છે આ ટેસ્ટ, ખબર પડી જશે કોરોના થયો કે નહીં!

ahmedabad people antibody tests coronavirus COVID-19

કોરોના મહામારી સામે જંગ લડવા હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર એન્ટિબોડીઝ ટેસ્ટ કરવાનો પ્રારંભ કરવા જઈ રહી છે. અમદાવાદમાં પણ આ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકો આ ટેસ્ટ કરાવી ચુક્યા છે. મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં આ ટેસ્ટ નિશુલ્ક છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ટેસ્ટ કરાવાનો ચાર્જ 700થી 1 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ