ફરજિયાત / અમદાવાદીઓના પ્રિય પાણીપૂરીવાળાને પહેરવાં પડશે એપ્રન-કેપ અને ગ્લોવ્ઝ

Ahmedabad Panipuri Stall Municipal Corporation Survey

શહેરમાં પાનના ગલ્લા અને ચાની કીટલીની જેમ ઠેરઠેર પાણીપૂરીની રેંકડી જોવા મળે છે. મહિલાઓમાં પાણીપૂરી ખાસ લોકપ્રિય હોઈ પરપ્રાં‌તીયોએ અમદાવાદભરમાં પાણીપૂરીની લારીઓ શરૂ કરી છે, જોકે મ્યુનિ. કોર્પોરેશનના કાયદા મુજબ પાણીપૂરીના ધંધાર્થીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ ર‌જિસ્ટ્રેશન કરાવવું ફર‌િજયાત છે.

બ્રેકિંગ ન્યૂઝ