બેદરકારીની હદ / મહામારી મારી નાંખશે: આ ડૂમો ભરાયેલી આજીજી સાહેબ તમને નથી સંભળાતી? જુઓ VIDEO

Ahmedabad Paldi woman's Video viral, SVP hospital does not admit father-in-law and son

અમદાવાદના પાલડી વિસ્તારની મહિલાએ વીડિયો બનાવી પોતાની પરિસ્થિતિની વેદના વ્યક્ત કરી, પોતાના દીકરા અને સસરાને SVPમાં દાખલ કરવા માટે વીડિયોમાં આજીજી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ