આંદોલનની તૈયારી? / પાટીદારો ફરી મેદાને: હાર્દિક પટેલના જૂના સાથીઓએ હવે ઉપાડ્યું આ અભિયાન

Ahmedabad paas meeting alpesh kathiriya kinjal patel dinesh bambhaniya

ગુજરાતમાં પાટીદારો ફરી મેદાને આવ્યા છે. વર્ષ 2015 જેવું આંદોલન કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાસની બેઠક યોજાઇ હતી. જેમાં પાસના કન્વિનર અલ્પેશ કથીરિયા, ગીતા પટેલ, મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, ધાર્મિક માલવીય, બ્રિજેશ પટેલ સહિતના તમામ કન્વીનરો હાજર રહ્યા હતા. સાથે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ હાજર રહ્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ