કરદાતા / ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટમાં 2 ટકા રિબેટ ન અપાતું હોવા છતા અમદાવાદીઓએ તિજોરી છલકાવી

Ahmedabad online property tax payment

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ટ્રોયની નાબૂદી બાદ પ્રોપર્ટી ટેક્સ જ આવકનો એકમાત્ર સ્રોત રહ્યો છે. તંત્ર દ્વારા ગત નાણાકીય વર્ષમાં રૂ.૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક રખાયો હતો, જોકે માર્ચ એન્ડિંગની સીલિંગ ઝુંબેશ, ટેક્સ રિબેટ યોજનાની નાબૂદી જેવાં અસરકારક પગલાં ભરવાથી સત્તાધીશોએ નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ આવક મેળવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ