મહામારી / VTVના ફી માફીના અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ, અમદાવાદની વધુ એક શાળાએ ફી કરી માફ

કોરોના મહામારી વચ્ચે VTVના ફી માફીના અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદની વધુ એક સ્કૂલે ફી માફ કરી છે. આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલે ફી માફ કરી છે. આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલે 25 ટકા ફી માફ કરી છે. મહામારીને ધ્યાને લઇ શાળાએ નિર્ણય કર્યો છે...અંદાજે 30 લાખ જેટલી સ્કૂલ ફી માફ કરી છે. વાલી મંડળે સ્કૂલ ફી ઘટાડવા વિનંતી કરી હતી...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ